જો ${\lambda _p}$ અને ${\lambda _\alpha }$ એ સમાન ગતિઊર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$-કણો સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઈ હોય,તો:

  • A
    ${\lambda _p} = \frac{{{\lambda _\alpha }}}{4}$
  • B
    ${\lambda _p} = \frac{{{\lambda _\alpha }}}{2}$
  • C
    ${\lambda _p} = {\lambda _\alpha }$
  • D
    ${\lambda _p} = 2{\lambda _\alpha }$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને એક ફોટોન સમાન ઊર્જા $E$ ધરાવે છે. તેમની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય? ($c$ = હવામાં પ્રકાશનો વેગ)

ઓરડાના તાપમાને $(300 \ K)$ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_1$ છે. જો વાયુનું તાપમાન વધારીને $600 \ K$ કરવામાં આવે,તો તે જ વાયુના અણુની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $..............$ થશે.

એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા તેની અગાઉની ગતિઊર્જા $(K.E.)$ કરતા $3$ ગણી થાય છે. નવી દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને અગાઉની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

$2.25 \times 10^8\, m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/8$ માં)? (પ્રકાશનો વેગ $3 \times 10^8\, m/s$ છે).

Difficult
View Solution

$m$ દળ ધરાવતા ઇલેક્ટ્રોન અને ફોટોન સમાન ઊર્જા $E$ ધરાવે છે. ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ફોટોનની તરંગલંબાઇનો ગુણોત્તર શોધો ($c =$ પ્રકાશનો વેગ).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo